ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સ્ટીવ સ્મિથે તેની સિડની હવેલી વેચી દીધી છે. તેણે આ હવેલી 12.38 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરમાં વેચી છે. સ્મિથે આ હવેલી બે વર્ષ પહેલા ખરીદી હતી અને હવે તેને બમણી કિંમત મળી છે. આ હવેલીમાં કુલ ચાર બેડરૂમ અને ત્રણ બાથરૂમ છે.
ચાર પક્ષોએ તેને ખરીદવા માટે બિડ લગાવી હતી અને પ્રારંભિક બિડ A$11.5 મિલિયન હતી. હવેલી આખરે US$8.4 મિલિયનમાં વેચાઈ ગઈ.