મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કર્યાના થોડા સમય બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે ધોની અને ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ સાથે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. તેણે લખ્યું, “માહી, તમારી સાથે … Read the rest “ધોનીની બાદ સુરેશ રૈનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને પણ અલવિદા કહ્યું..”
Related posts
Read also