આજ સુધી કોઈ પણ બોલર મુંબઈ ઈન્ડિયન્સ સામે પાંચ વિકેટ ઝડપી શક્યો ન હતો…
રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ઝડપી બોલર હર્ષલ પટેલે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે પાંચ વિકેટ ઝડપીને ઈતિહાસ રચ્યો છે. તેણે છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપીને પ્રથમ વખત પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા, આજ સુધી કોઈ પણ બોલર મુંબઈ ઈન્ડિયન્સ સામે પાંચ વિકેટ ઝડપી શક્યો ન હતો.
HARSHAL PATEL — The first bowler EVER to take a FIFER against the Mumbai Indians
Hardik Pandya Ishan Kishan Kieron Pollard Krunal Pandya Marco Jansen #IPL2021 #MIvRCB pic.twitter.com/dpoR2Rcmvs — Cricbuzz (@cricbuzz) April 9, 2021
હર્ષલ પટેલ હેટ્રિક ચૂકી ગયો હતો, પરંતુ તેની પાંચ વિકેટ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સારો દેખાવ કર્યો, જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલ 2021ની પહેલી મેચમાં નવ વિકેટે 159 રન બનાવ્યા.

