
19 સપ્ટેમ્બરના રોજ મુંબઈ ઈન્ડિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેનો મેચ છે..
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે, તેની અંતિમ મેચ 10 નવેમ્બરે થશે. ભારતમાં કોવિડ 19 ના વધતા જતા કેસોને જોતાં વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગને યુએઈમાં ખસેડાઇ છે. બીસીસીઆઈના નિયમો અનુસાર, ખેલાડીઓએ બાયો સિક્યુર બબલને અનુસરવાનું રહેશે. જોકે ખેલાડીઓની કેટલીક ટીમોએ તેમના નામ પાછા ખેંચી લીધા છે, પરંતુ તે કોણ બદલશે તે સ્પષ્ટ નથી.
તમને જણાવી દઈએ કે, આઈપીએલની પહેલી મેચ 19 સપ્ટેમ્બરના રોજ 7:30 વાગ્યે યોજાવાની છે. આ દિવસ મુંબઈ ઈન્ડિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેનો મેચ છે.
જુવો કોણ કોણ છે આ ટીમમાં:
મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સંપૂર્ણ માહિતી-
1- રોહિત શર્મા (કેપ્ટન)
2- દિગ્વિજય દેશમુખ
3- ક્વિંટન ડિ કોક
4- આદિત્ય તારે
5- સૌરભ તિવારી
6- જસપ્રિત બુમરાહ
7- ધવલ કુલકર્ણી
8- નાથન કlલ્ટર નાઇલ
9- ટ્રેન્ટ બોલ્ટ
10- જયંત યાદવ
11- સૂર્યકુમાર યાદવ
12- કૃણાલ પંડ્યા
13- કિરોન પોલાર્ડ
14- રાહુલ ચહર
15- ક્રિસ લિન
16- હાર્દિક પંડ્યા
17- શેરફેન રુથફોર્ડ
18- અનમોલપ્રીત સિંહ
19- મોહસીન ખાન
20- મિશેલ મેક્લિનાગન
21- રાજકુમાર બળવંત રાયસિંહ
22- સુપરસ્ટ રોય
23- ઇશાન કિશન
24- જેમ્સ પેટીસન
