
મેદાનની બહાર જતા સમયે કોહલી એકદમ ગુસ્સે દેખાયો હતો..
કેપ્ટન વિરાટ કોહલી સનરાઇઝર્સ હૈદરાબાદ સામે બેટિંગ કરી રહ્યો હતો. મોટો શોટ બનાવવાની કોશિશમાં વિરાટ કોહલી જેસન હોલ્ડરન ના હાથે આઉટ કર્યો. કોહલીએ 33 રન બનાવી વિજય શંકરને કેચ આપ્યો હતો.
આઉટ થયા બાદ વિરાટ કોહલી પોતાથી નિરાશ થયો હતો. મેદાનની બહાર જતા સમયે કોહલી એકદમ ગુસ્સે દેખાયો હતો. તે ગુસ્સે થયો અને તેણે બાઉન્ડ્રી લાઇન પર જોરશોરથી તેના બેટને ફટકો માર્યો અને પછી તે સ્ટેન્ડ તરફ ગયો. આ પછી, રાશિદ ખાને પણ માત્ર એકના સ્કોર પર એબી ડી વિલિયર્સને પેવેલિયન મોકલ્યો હતો.
#RCBvsSRH
Exasperated Virat Kohli caught on camera hitting a chair with his bat while walking off to pavilion after getting out tonight.#IPL2021 #IPL #ViratKohli #ABdeVilliers pic.twitter.com/6bkYCGWMad— Shubham J. Ghatul Patil (@ghatuls) April 14, 2021
આરસીબીની શરૂઆત નબળી હતી અને ટીમને ત્રીજી ઓવરમાં દેવદત્ત પૌદિકલના રૂપમાં મોટો ઝટકો લાગ્યો. દેવદત્ત પૌડિકલ 11 રને આઉટ થયો હતો.
