IPLની મિની ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે નવ ખેલાડીઓ પર બોલી લગાવી હતી. રાજસ્થાને વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર જેસન હોલ્ડર પર 5.75 કરોડની બોલી લગાવી. આ સાથે જ ટીમે જો રૂટ અને એડમ જમ્પાને પણ પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
રાજસ્થાને આ ખેલાડીઓ પર બોલી:
– જેસન હોલ્ડર – 5.75 કરોડ
– એડમ ઝમ્પા – 1.50 કરોડ
– જો રૂટ – 1.00 કરોડ
– ડેવોન ફરેરા – 50 લાખ
– કેએમ આસિફ – 30 લાખ
– મોર્ગન અશ્વિન – 20 લાખ
– કુણાલ રાઠોડ – 20 લાખ
– આકાશ વશિષ્ઠ – 20 લાખ
– અબ્દુલ પીએ – 20 લાખ
રાજસ્થાન રોયલ્સની સંપૂર્ણ ટીમ:
સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, દેવદત્ત પડીક્કલ, જોસ બટલર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, ફેમસ ક્રિષ્ના, ટ્રેન્ટ બોલ્ટ, ઓબેદ મેકકોય, નવદીપ સૈની, કુલદીપ સેન, કુલદીપ યાદવ, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, કેસી કેરી અપ્પા, જેસન હોલ્ડર, ડોનોવન ફરેરા, કુણાલ રાઠોર, એડમ ઝમ્પા, કેએમ આસિફ, મુરુગન અશ્વિન, આકાશ વશિષ્ઠ, અબ્દુલ પીએ, જો રૂટ
Padharo mhaare des, Jason sa. 💗 pic.twitter.com/5OaTJsPF6O
— Rajasthan Royals (@rajasthanroyals) December 23, 2022