
મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલ 2021 ની 9 મી મેચ ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આ મેચમાં મુંબઇના બેટ્સમેન કિરોન પોલાર્ડે હૈદરાબાદ સામે 105 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો. આઈપીએલ 2021 નો આ સૌથી લાંબો … Read the rest “કિરોન પોલાર્ડે આઈપીએલ 2021માં મેક્સવેલનો સૌથી લાંબો સિક્સરનો રેકોર્ડ તોડ્યો”
