IPL

કોલકાતા નાઈટ રાઈડર્સની સંપૂર્ણ ટીમ, આ ખેલાડીઓને ટીમે ખરીદ્યા

આઈપીએલની મીની ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે આઠ ખેલાડીઓ પર બોલી લગાવી છે. કોલકાતાએ શાકિબ અલ હસન, ડેવિડ વિઝા જેવા વિદેશી ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા, જ્યારે તેમની ટીમમાં જગદીશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

કોલકાતાએ આ ખેલાડીઓને ખરીદ્યાઃ

– શાકિબ અલ હસન – 1.50 કરોડ
– ડેવિડ વિઝા – 1 કરોડ
– એન. જગદીશન – 90 લાખ
– વૈભવ અરોરા – 60 લાખ
– મનદીપ સિંહ – 50 લાખ
– લિટન દાસ – 50 લાખ
– કુલવંત ખેજરોલીયા – 20 લાખ
– સુયાંશ શર્મા – 20 લાખ

કોલકાતાના પર્સમાં 1.65 કરોડ રૂપિયા બાકી છે અને તેમની પાસે ત્રણ ખેલાડીઓના સ્લોટ બાકી છે.

કોલકાતા નાઈટ રાઈડર્સની સંપૂર્ણ ટીમ:

શ્રેયસ અય્યર (કેપ્ટન), નીતિશ રાણા, લિટન દાસ, એન. જગદીશન, રહેમાનુલ્લા ગુરબાજ, વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, ડેવિડ વિઝા, શાકિબ અલ હસન, સુનીલ નારાયણ, મનદીપ સિંહ, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, વૈભવ અરોરા, ટિમ સાઉથી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અનુકુલ રોય, રિંકુ સિંહ, કુલવંત ખેજરોલીયા, સુયાંશ શર્મા

Exit mobile version