IPL

ગુજરાત ટાઇટન્સની સંપૂર્ણ ટીમ, ટીમે આ ખેલાડીઓ પર બોલી લગાવી

IPL 2022 વિજેતા ગુજરાત ટાઇટન્સે હરાજીમાં સાત ખેલાડીઓ પર બોલી લગાવી હતી. ટીમે શિવમ માવીને છ કરોડ ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યો, જ્યારે વિદેશી ખેલાડી તરીકે અનુભવી કેન વિલિયમ્સન અને ઓડિન સ્મિથ પર બોલી લગાવી, તેમજ આયર્લેન્ડના ખેલાડી જોશુઆ લિટલને ટીમમાં સામેલ કર્યો.

ગુજરાતે હરાજીમાં આ ખેલાડીઓને ખરીદ્યાઃ

– શિવમ માવી – 6 કરોડ
– જોશુઆ લિટલ – 4.4 કરોડ
– કેન વિલિયમસન – 2 કરોડ
– કેએસ ભારત – 1.20 કરોડ
– ઓડિન સ્મિથ – 50 લાખ
– મોહિત શર્મા – 50 લાખ
– ઉર્વીલ પટેલ – 20 લાખ

ગુજરાત જાયન્ટ્સ ફુલ સ્ક્વોડ:

કેન વિલિયમસન, અભિનવ સદ્રંગાની, અલઝારી જોસેફ, બી. સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા, જયંત યાદવ, મેથ્યુ વેડ, મોહમ્મદ શમી, નૂર અહેમદ, શિવમ માવી, પ્રદીપ સાંગવાન, જોશુઆ લિટલ, કેએસ ભરત, ઓડિન સ્મિથ, આર.કે. સાઈ કિશોર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, શુભમન ગિલ, વિજય શંકર, રિદ્ધિમાન સાહા, યશ દયાલ, ઉર્વીલ પટેલ, મોહિત શર્મા

Exit mobile version