
રહાણે અને લેગ સ્પિનર અમિત મિશ્રા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી…
આઈપીએલ 2021 માં શનિવારે દિલ્હી કેપિટલ્સ અને ત્રણ વખતના ટાઇટલ વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થઇ. આ મેચમાં દિલ્હીના કેપ્ટન પંતે ટોસ જીતીને ચેન્નાઈને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મેચ દિલ્હીના બે અનુભવી ખેલાડીઓ – બેટ્સમેન અજિંક્ય રહાણે અને લેગ સ્પિનર અમિત મિશ્રા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી.
રહાણેએ આ મેચ માટે મેદાન લેતાની સાથે જ આઈપીએલમાં તેની 150 મેચ પૂર્ણ કરી લીધી છે, જ્યારે અમિત મિશ્રા પણ ખાસ સિદ્ધિ નોંધાવતા, દિલ્હી ફ્રેન્ચાઇઝી માટે 100 મી મેચ રમી રહ્યા છે.
Wickets toh lete hi hain Mishi Bhai, yeh lo ek century bhi maar di
@mishamit is playing his 1⃣0⃣0⃣th match for DC
#CSKvDC #YehHaiNayiDilli #IPL2021 pic.twitter.com/FtVeGm9aGQ
— Delhi Capitals (@DelhiCapitals) April 10, 2021
A special moment
A night to remember for @ajinkyarahane88 as he walks out to play his 150th IPL game
#YehHaiNayiDilli #IPL2021 #CSKvDC pic.twitter.com/sHsdE5EYGW
— Delhi Capitals (@DelhiCapitals) April 10, 2021


