હવે ભારત, ઇંગ્લેન્ડ અથવા ઓસ્ટ્રેલિયા બંનેમાંથી કોઈ ફાઈનલમાં પ્રવેશ કરશે….
ઈંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી ટેસ્ટમાં ભારત 227 રનથી હાર્યું હતું. આ હાર બાદ ટીમ ઈન્ડિયા આઈસીસી વર્લ્ડ ટેસ્ટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને આવી ગઈ છે, જ્યારે ઇંગ્લેન્ડ ટોચ પર આવી ગયું છે. ન્યૂઝીલેન્ડ બીજા નંબર પર અને ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે છે પોઇન્ટ ટેબલ પ્રમાણે. ન્યુઝીલેન્ડે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે અને હવે ભારત, ઇંગ્લેન્ડ અથવા ઓસ્ટ્રેલિયા બંનેમાંથી કોઈ ફાઈનલમાં પ્રવેશ કરશે.
A huge win over India in the first Test has propelled England to the top of the ICC World Test Championship standings
#WTC21 pic.twitter.com/8AaC8XMrjr — ICC (@ICC) February 9, 2021

