ઇંગ્લિશ ઓલરાઉન્ડર બેન સ્ટોકસે વિરાટ કોહલીની ત્રણ વર્ષની વીનિંગ સ્ટ્રીક તોડી છે. કોહલીને પાછળ છોડી સ્ટોકસ વિઝ્ડન લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર બન્યો છે. ઇંગ્લેન્ડ તરફથી છેલ્લે 2005માં એન્ડ્રુ ફ્લિનટોફે આ એવોર્ડ જીત્યો હતો.
સ્ટોકસે 14 જુલાઈ ખાતે વર્લ્ડ કપ … Read the rest “બેન સ્ટોકસ વિઝ્ડન લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર બન્યો”