ભારતીય સુકાની વિરાટ કોહલીએ ભૂતકાળમાં કહ્યું હતું કે તેના પિતા વાસ્તવિક જીવનમાં તેનો સુપરહીરો છે અને હવે તેણે ખુલાસો કર્યો છે કે તે કેમ હીરો છે. વિરાટે બાંગ્લાદેશના ક્રિકેટર તમીમ ઇકબાલ જોડે વાત કરતાં કહ્યું હતું કે, મારા પિતા હીરો … Read the rest “વિરાટ કોહલી એ ખોલી ક્રિકેટ જગતમાં લાંચ આપવાની વાત કહ્યું, મારા પિતા જોડે થઈ હતી આવી કહાની”