LATEST

જાણો કેમ શ્રીલંકાનું સૌથી મોટું સ્ટેડિયમ પ્રોજેક્ટ રદ

વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે દિયાગામામાં સૂચિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ પ્રોજેક્ટને સ્થગિત કરવા અને ભંડોળ માંથી શાળા ક્રિકેટ અને સ્ટેડિયમના વિકાસ તરફ નિર્દેશિત કરવા સૂચના આપી છે.

જ્યારે દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે સ્ટેડિયમ બનાવવાના નિર્ણય અંગે ભારે … Read the rest “જાણો કેમ શ્રીલંકાનું સૌથી મોટું સ્ટેડિયમ પ્રોજેક્ટ રદ”

Exit mobile version