એક તરફ કોરોનાના સતત કેસો વધવા ને કારણે દુનિયાના ઘણા બધા દેશોએ લોકડાઉન કર્યું છે. ત્યારે ભારતમાં 17 મે સુધી લોકડાઉન જારી રાખ્યું છે. કારણ કે ભારતમાં હાલ 86,595 કેસો છે જેમાં થી 2,760 લોકોના મોત થયા છે.