Skip to content
  Wednesday 11 February 2026
Trending
February 10, 2026T20 કપ: ઓસ્ટ્રેલિયાને 440 વોલ્ટનો ફટકો, ટિમ ડેવિડ પ્રથમ મેચમાંથી બહાર February 8, 2026બટલર નેપાળ સામે ઇતિહાસ રચી રચશે? ફક્ત 3 ક્રિકેટરોએ આ સિદ્ધિ મેળવી February 3, 2026પાકિસ્તાની ક્રિકેટરે પોતાના જ દેશ પર પ્રહાર કર્યો કહ્યું,ભારતથી ડરથી ગયું February 8, 2026વાનિન્દુ હસરંગા એક ખાસ સદી પૂર્ણ કરશે! ઘણા ખાસ રેકોર્ડ પણ બનાવશે February 2, 2026અંડર-૧૯ વર્લ્ડ કપ: સેમિફાઇનલ મેચો માટે મેચ અધિકારીઓની જાહેરાત February 1, 2026અર્શદીપ સિંહે કિવી સામે પાંચ વિકેટ લઈને એક અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો February 2, 2026આ બોલરનું જીવન વર્લ્ડ કપ પહેલા બરબાદ થઈ ગયું, ICCએ કહ્યું સસ્પેન્ડ February 3, 2026પેટ કમિન્સ: મેં આ કારણે T20 વર્લ્ડ કપ ન રમવાનો નિર્ણય લીધો February 7, 2026મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરાટ અને રોહિતને BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ડિમોટ? February 9, 2026દાસુન શનાકાએ ટી20માં અનિચ્છનીય શરમજનક યાદીમાં ઇતિહાસ રચ્યો
Cricowl
  • Home
  • LATEST

    વિડિઓ: આ બધું પાકિસ્તાનનું નાટક હતું’, કોહલીના કોચે પાક પર પ્રહારો કર્યા

    February 10, 2026

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરાટ અને રોહિતને BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ડિમોટ?

    February 7, 2026

    શ્રીલંકાએ છેલ્લી ઘડીએ T20 વર્લ્ડ કપ માટે ટીમમાં ફેરફાર કર્યો

    February 2, 2026

    આ બોલરનું જીવન વર્લ્ડ કપ પહેલા બરબાદ થઈ ગયું, ICCએ કહ્યું સસ્પેન્ડ

    February 2, 2026

    રોહિત અને હરમનપ્રીત કૌરને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

    January 25, 2026
    Prev Next Showing 1 Of 458
  • ODIS

    બીસીસીઆઈ: અંડર-૧૯ વર્લ્ડ કપ વિજેતા ટીમને કરોડ રૂપિયાનું રોકડ ઇનામ

    February 7, 2026

    ઈંગ્લેન્ડના થોમસ રીવે ઈતિહાસ રચ્યો, દેશનો પ્રથમ ખેલાડી બન્યો

    February 3, 2026

    અંડર-૧૯ વર્લ્ડ કપ: સેમિફાઇનલ મેચો માટે મેચ અધિકારીઓની જાહેરાત

    February 2, 2026

    શ્રેણીની નિર્ણાયક મેચમાં ઇંગ્લેન્ડે 53 રનથી શ્રીલંકાને હરાવી, 2-1થી જીતી

    January 28, 2026

    વિરાટ કોહલી ફરી એકવાર ICC ODI રેન્કિંગનો કિંગ બન્યો

    January 14, 2026
    Prev Next Showing 1 Of 243
  • T-20

    ‘હું ભારત-પાકિસ્તાન મેચની વિરુદ્ધ છું’, ફિલ્મી જગતથી અવાજ આવ્યો

    February 10, 2026

    T20 વર્લ્ડ કપ: શ્રીલંકાને મોટો ફટકો, વાનિંદુ હસરંગા ટુર્નામેન્ટમાંથી બહાર

    February 10, 2026

    T20 કપ: ઓસ્ટ્રેલિયાને 440 વોલ્ટનો ફટકો, ટિમ ડેવિડ પ્રથમ મેચમાંથી બહાર

    February 10, 2026

    ENGvWI: સૂર્યકુમાર અને ગુપ્ટિલનો રેકોર્ડ તોડી જોસ બટલર ઇતિહાસ રચશે

    February 10, 2026

    T20 વર્લ્ડ કપ 2026: સ્કોટલેન્ડ-ઇટાલી મેચમાં બન્યા આ ખાસ રેકોર્ડ

    February 9, 2026
    Prev Next Showing 1 Of 353
  • IPL

    અશ્વિને IPL 26 માટે CSKની પ્લેઇંગ XI પસંદ કરી, સંજુને આ સ્લોટ આપ્યો

    January 6, 2026

    IPL 26માં RR અને RCB માટે પુણે નવું હોમ ગ્રાઉન્ડ બની શકે છે

    January 5, 2026

    IPL 26: BCCIના નિર્દેશને અનુસરીને KKR એ મુસ્તફિઝુર રહેમાનને મુક્ત કર્યો

    January 3, 2026

    શાહરૂખ ખાન દેશદ્રોહી છે; મુસ્તફિઝુર આવે તો પાછો નહીં જાય: ભાજપ નેતા

    January 2, 2026

    IPL 26: કેમેરોન ગ્રીન 25.20 કરોડ રૂપિયામાં વેચાયો, પણ મળશે 18 કરોડ જ

    December 16, 2025
    Prev Next Showing 1 Of 581
  • TEST SERIES

    સિડનીમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો, ઇંગ્લેન્ડની ભારી હાર સાથે એશિઝને વિદાય

    January 8, 2026

    એશિઝ: જેકબ બેથેલે સદી ફટકારીને ઇતિહાસ રચ્યો, પાંચમો ક્રિકેટર બન્યો

    January 7, 2026

    જો રૂટ ટેસ્ટમાં સચિન તેંડુલકરનો વિશ્વ રેકોર્ડ તોડવા બસ એક કદમ દૂર

    January 6, 2026

    2027 એશિઝ શ્રેણી માટે રિકી પોન્ટિંગે બનાવી ઓસ્ટ્રેલિયાની ટીમ

    January 5, 2026

    જો રૂટ પાસે સિડની ટેસ્ટમાં ઇતિહાસ રચવાની તક, સચિનનો રેકોર્ડ ખતારામાં

    January 3, 2026
    Prev Next Showing 1 Of 411
  • OFF-FIELD

    અંડર-૧૯ વર્લ્ડ કપ જીત પર વૈભવ સૂર્યવંશીએ પવન સિંહના ગીત પર ડાન્સ કર્યો

    February 8, 2026

    જુઓ: વિરાટ કોહલીએ ઉજ્જૈનમાં મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો

    January 17, 2026

    બોલિવૂડ અભિનેત્રીઓના દિલ ચોરી લેનારા ક્રિકેટરો, લગ્નમાં બંધાય

    January 11, 2026

    અર્જુન તેંડુલકર અને સાનિયા ચાંડોકની લગ્નની તારીખ આવી? માર્ચમાં થશે

    January 7, 2026

    શું શિખર ધવન તેની ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે?

    January 6, 2026
    Prev Next Showing 1 Of 181
  • OTHER LEAGUES

    ભારતીય ટીમમાં રમવાની તક ન મળતા, આ ખેલાડી હવે વિદેશી ટીમમાં રમશે

    February 2, 2026

    ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે પર્થ સ્કોર્ચર્સ છઠ્ઠી વખત BBL ટુર્નામેન્ટ જીતી

    January 25, 2026

    T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને આ બોલરના રૂપમાં ઝટકો લાગી શકે છે

    January 23, 2026

    ગુજરાત જાયન્ટ્સના ઘાતક ફાસ્ટ બોલર થઈ બહાર! MI ખેલાડીને સામેલ કરી

    January 22, 2026

    ૯૬ રન પર આઉટ થતાંજ સ્મૃતિ મંધાનાએ રેકોર્ડ બનાવ્યો, બની પ્રથમ ખેલાડી

    January 18, 2026
    Prev Next Showing 1 Of 127
  • U-60
Cricowl
Cricowl
  • Home
  • LATEST
  • ODIS
  • T-20
  • IPL
  • TEST SERIES
  • OFF-FIELD
  • OTHER LEAGUES
  • U-60
Cricowl
  LATEST  ICCનો મોટો નિર્ણય, પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાની ઇવેન્ટ રદ્દ!
LATEST

ICCનો મોટો નિર્ણય, પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાની ઇવેન્ટ રદ્દ!

Ankur PatelAnkur Patel—November 10, 20240
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

ICC એ ફેબ્રુઆરી-માર્ચ 2025 માં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ ઇવેન્ટને રદ કરવાનો નિર્ણય લીધો છે, જે 11 નવેમ્બરના રોજ લાહોરમાં યોજાવાની હતી.

ક્રિકબઝના અહેવાલ મુજબ, ટૂર્નામેન્ટના સમયપત્રકને લઈને ચાલી રહેલા મતભેદને કારણે તેને રદ કરવામાં આવી છે.

ICCએ ચેમ્પિયનશિપની શરૂઆતના 100 દિવસ પહેલા 11 નવેમ્બરે ટુર્નામેન્ટનું આયોજન કરવાનો ઈરાદો રાખ્યો હતો, જો કે, ભારતની પાકિસ્તાન પ્રવાસની ઈચ્છા અંગે અનિશ્ચિતતાને કારણે આ યોજનાઓ અટકાવી દેવામાં આવી છે. આઈસીસીના એક અધિકારીએ પુષ્ટિ કરી છે કે શેડ્યૂલ પર હજુ પણ પાકિસ્તાન, યજમાન દેશ અને અન્ય સહભાગી દેશો સાથે ચર્ચા ચાલી રહી છે.

ક્રિકબઝના અહેવાલ પ્રમાણે, “શેડ્યુલની પુષ્ટિ થઈ નથી, અમે હજુ પણ યજમાન અને ભાગ લેનારા દેશો સાથે ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલ અંગે ચર્ચા કરી રહ્યા છીએ, એકવાર પુષ્ટિ થઈ જશે કે અમે અમારી સામાન્ય ચેનલો દ્વારા જાહેરાત કરીશું.” આઈસીસીએ હજુ સુધી આ ઈવેન્ટને રદ્દ કરવા અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારત પાકિસ્તાન નહીં જવાના કારણે ઈવેન્ટને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફી શરૂઆતમાં લાહોર, રાવલપિંડી અને કરાચી સહિત પાકિસ્તાનના કેટલાક શહેરોમાં યોજવાનું આયોજન હતું, જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ICCને કહ્યું છે કે તેને તેની ટીમ પાકિસ્તાન મોકલવા માટે સરકારની મંજૂરીની જરૂર છે.

#CricketWithTOI | The #ICC‘s planned November 11 event to kick-off the 2025 #ChampionsTrophy, marking a 100-day countdown, has been canceled amidst uncertainty over India’s participation in #Pakistan

Full details 🔗 https://t.co/d99ZCPTQQ9 pic.twitter.com/3ft9CNLlaa

— The Times Of India (@timesofindia) November 10, 2024

cancellation of pre-Champions Trophy 2025 eventChampions Trophy 2025Champions Trophy 2025 in PakistanCricket news in gujaratiCricowlpre-Champions Trophy 2025 event
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

Ankur Patel

કોહલીના ખરાબ ફોર્મ પર રિકી પોન્ટિંગ માણી મજા, કહ્યું- માત્ર 2જ સતક છે
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી: મુંબઈ ટીમમાં પૃથ્વી શૉની ટીમમાં થઈ એન્ટ્રી
Related posts
  • Related posts
  • More from author
LATEST

વિડિઓ: આ બધું પાકિસ્તાનનું નાટક હતું’, કોહલીના કોચે પાક પર પ્રહારો કર્યા

February 10, 20260
LATEST

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરાટ અને રોહિતને BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ડિમોટ?

February 7, 20260
LATEST

શ્રીલંકાએ છેલ્લી ઘડીએ T20 વર્લ્ડ કપ માટે ટીમમાં ફેરફાર કર્યો

February 2, 20260
Load more
Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Read also
T-20

‘હું ભારત-પાકિસ્તાન મેચની વિરુદ્ધ છું’, ફિલ્મી જગતથી અવાજ આવ્યો

February 10, 20260
T-20

T20 વર્લ્ડ કપ: શ્રીલંકાને મોટો ફટકો, વાનિંદુ હસરંગા ટુર્નામેન્ટમાંથી બહાર

February 10, 20260
T-20

T20 કપ: ઓસ્ટ્રેલિયાને 440 વોલ્ટનો ફટકો, ટિમ ડેવિડ પ્રથમ મેચમાંથી બહાર

February 10, 20260
LATEST

વિડિઓ: આ બધું પાકિસ્તાનનું નાટક હતું’, કોહલીના કોચે પાક પર પ્રહારો કર્યા

February 10, 20260
T-20

ENGvWI: સૂર્યકુમાર અને ગુપ્ટિલનો રેકોર્ડ તોડી જોસ બટલર ઇતિહાસ રચશે

February 10, 20260
T-20

T20 વર્લ્ડ કપ 2026: સ્કોટલેન્ડ-ઇટાલી મેચમાં બન્યા આ ખાસ રેકોર્ડ

February 9, 20260
Load more
  • IPL2904
  • LATEST2289
  • TEST SERIES2055
  • T-201765
  • ODIS1215
  • OFF-FIELD904
  • OTHER LEAGUES634
  • U-60161

# TRENDING

CricowlCricket news in gujaratiIPLIPL NewsIPL 2022IPL 2023India vs AustraliaIndia vs EnglandIndia vs PakistanIPL 15IPL 2024T20 World CupIndia vs South AfricaIndia vs New ZealandIPL recordIndia vs BangladeshAsia CupIndia vs West IndiesVirat KohliICC World Cup
© 2020 Cricowl All Rights Reserved. Owned & Operated By Digital Clock 360.
  • About
  • Contact
  • Privacy Policy
  • Disclaimer