ભારતીય ટીમે વર્ષ 2013માં છેલ્લું ICC ટાઈટલ જીત્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં ટીમ 9 ICC ટૂર્નામેન્ટ રમી છે અને તમામમાં હારી છે. ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી કોઈપણ ટૂર્નામેન્ટ કે ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં ખૂબ જ ખરાબ હાલતમાં હોય છે. ટાઇટલ મેચમાં કોહલીનો રેકોર્ડ તમને આશ્ચર્યચકિત કરી શકે છે.
ફાઈનલ મેચોમાં કોહલીનું પ્રદર્શન
2* રન વિ શ્રીલંકા – કોમ્પેક કપ, 14 સપ્ટેમ્બર 2009
2 રન વિ શ્રીલંકા – ત્રિ-શ્રેણી, 13 જાન્યુઆરી 2010
28 રન વિ શ્રીલંકા – એશિયા કપ, 24 જૂન 2010
37 રન વિ શ્રીલંકા – ત્રિ-શ્રેણી, 28 ઓગસ્ટ 2010
35 રન વિ શ્રીલંકા – 2011 વર્લ્ડ કપ, 2 એપ્રિલ 2011
43 રન વિ ઈંગ્લેન્ડ – ચેમ્પિયન્સ ટ્રોફી, 23 જૂન 2013
2 રન વિ શ્રીલંકા – ત્રિ-શ્રેણી, 11 જુલાઈ 2013
77 રન વિ શ્રીલંકા – T20 વર્લ્ડ કપ, 6 એપ્રિલ 2014
41* રન વિ બાંગ્લાદેશ – T20 એશિયા કપ, 6 માર્ચ 2016
5 રન વિ પાકિસ્તાન – ચેમ્પિયન્સ ટ્રોફી, 18 જૂન 2017
44 અને 13 વિ ન્યુઝીલેન્ડ – ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ, 18 જૂન 2021
14 અને 49 વિ ઓસ્ટ્રેલિયા – ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ, 7 જૂન 2023
