LATEST

દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, જુઓ

Pic- mumbai mirror

મહિલા ટી20 વર્લ્ડ કપ 2024 આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં બાંગ્લાદેશની ધરતી પર રમાશે. પરંતુ તે પહેલા ભારતીય મહિલા ટીમ જૂનમાં દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી રમશે.

દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ ભારત સામે ત્રણ વનડે, એક ટેસ્ટ અને ત્રણ ટી-20 મેચ રમશે. આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવશે. હવે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ ફોર્મેટની શ્રેણી માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે.

ભારતીય મહિલા ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચેની શ્રેણીનું સમયપત્રક:

ODI શ્રેણી:

– 16 જૂન: પહેલી ODI, બેંગલુરુ

– 19 જૂન: બીજી વનડે, બેંગલુરુ

– 23 જૂન: ત્રીજી ODI, બેંગલુરુ

એક ટેસ્ટ મેચ:

– 28 જૂનથી 1 જુલાઈ: ટેસ્ટ મેચ, ચેન્નાઈ

T20 શ્રેણી:

– 5 જુલાઈ: પ્રથમ T20, ચેન્નાઈ

– 7 જુલાઈ: બીજી T20, ચેન્નાઈ

– 9 જુલાઈ: ત્રીજી T20, ચેન્નાઈ

Exit mobile version