LATEST

ODI વર્લ્ડ કપ 2023નું નવું શેડ્યૂલ જાહેર

pic- hindustan times

આ વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે. આઈસીસીએ ગયા મહિને આ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું હતું, પરંતુ હવે કેટલીક મેચોની તારીખો ફરીથી બદલવામાં આવી છે. આઈસીસીએ હવે આ અંગે નવું શિડ્યુલ જાહેર કર્યું છે. જ્યાં ભારત અને પાકિસ્તાનની મેચ સહિત કુલ 9 મેચોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયાની બે મેચની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં પાકિસ્તાન સામેની મેચ સિવાય નેધરલેન્ડ સામેની મેચ પણ સામેલ છે.

ઓક્ટોબરઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ 10 ઓક્ટોબર: પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા 12 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા ઑક્ટોબર 13: ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ 14 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન ઑક્ટોબર 15: ઈંગ્લેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાન નવેમ્બર 11: ઓસ્ટ્રેલિયા વિ બાંગ્લાદેશ 11 નવેમ્બર: ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન 12 નવેમ્બર: ભારત વિરુદ્ધ નેધરલેન્ડ

Exit mobile version