ભારતીય ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પહોંચી ગઈ છે. એરપોર્ટ પર ભારતીય ખેલાડીઓનો એક વીડિયો સામે આવ્યો, જેમાં તેઓ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.
ધવને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તેણે બાકીના ખેલાડીઓની સાથે ‘હે’ ટ્રેન્ડને ફોલો કર્યો છે. આટલું જ નહીં યુવા ખેલાડીઓની સાથે કોચ દ્રવિડ પણ યુવાન બની ગયો.
Read also

