ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ઈંસ્ટાગ્રામ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાર મિનિટ અને સાત સેકંડનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તેની ક્રિકેટ જીવનની ઝલક અને બેકગ્રાઉન્ડમાં એક ગીત … Read the rest “મહેન્દ્રસિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી હમેશા રજા ઉપર!”