ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસની જાહેરાત કરી દીધી છે. BCCIએ ક્રિકેટ સાઉથ આફ્રિકા સાથે મળીને ત્રણેય ફોર્મેટની શ્રેણીની જાહેરાત કરી છે.
આ સિરીઝ આ વર્ષે ડિસેમ્બરમાં શરૂ થશે અને જાન્યુઆરી 2024 સુધી રમાશે. બંને દેશો વચ્ચે ત્રણેય ફોર્મેટની શ્રેણી 10 ડિસેમ્બરથી શરૂ થશે. આ પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.
વનડે શ્રેણીનો કાર્યક્રમ:
પ્રથમ ODI – 17 ડિસેમ્બરે જોહાનિસબર્ગ ખાતે
બીજી ODI – 19 ડિસેમ્બરે ગાકેબરહા ખાતે
ત્રીજી ODI – 21 ડિસેમ્બરે પાર્લ ખાતે
India tour of South Africa:
1st T20i – 10th December.
2nd T20i – 12th December.
3rd December – 14th December.1st ODI – 17th December.
2nd ODI – 19th December.
3rd ODI – 21st December.1st Test – 26th to 30th December.
2nd Test – 3rd to 7th January. pic.twitter.com/PCgsrZqeyR— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2023