ODIS

ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી માટે ભારતી ટીમ જાહેર, સંજુ થયો બહાર

BCCIએ ટેસ્ટ શ્રેણી બાદ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે પણ ટીમની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં રોહિત શર્મા કેપ્ટન રહેશે. રોહિત પ્રથમ વનડે માટે અનુપલબ્ધ રહેશે. આ મેચમાં હાર્દિક પંડ્યા ટીમનું સુકાન સંભાળશે.

ઑસ્ટ્રેલિયા સામે ODI શેડ્યૂલ:

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. જે 17 માર્ચથી શરૂ થશે. પ્રથમ મેચ મુંબઈમાં રમાશે.

1લી ODI – 17 માર્ચ, મુંબઈ

2જી ODI – 19 માર્ચ, વિશાખાપટ્ટનમ

ત્રીજી ODI – 22 માર્ચ, ચેન્નાઈ

ઓસ્ટ્રેલિયા સામેની ભારતીય વનડે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટમેન), હાર્દિક પંડ્યા (વીસી), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ.

Exit mobile version