BCCIએ વર્ષ 2023-24 માટે ઇન્ટરનેશનલ ડોમેસ્ટિક સીઝનનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારતીય ટીમ આ સિઝનમાં 16 આંતરરાષ્ટ્રીય મેચ રમશે, જેમાં પાંચ ટેસ્ટ, ત્રણ વનડે અને આઠ ટી-20 મેચ રમાશે.
ભારતીય ટીમની હોમ સીઝનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સીરીઝથી થશે. ODI વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા 18 થી 28 સપ્ટેમ્બર સુધી ઓસ્ટ્રેલિયા સાથે ત્રણ મેચની ODI સિરીઝ રમશે.
ભારત-ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણીનું સમયપત્રક:
22 સપ્ટેમ્બર- પ્રથમ ODI, મોહાલી
24 સપ્ટેમ્બર- બીજી ODI, ઈન્દોર
27 સપ્ટેમ્બર- ત્રીજી ODI, રાજકોટ
Australia tour of India:
1st ODI – 23rd September.
2nd ODI – 24th September.
3rd ODI – 27th September.1st T20i – 23rd November.
2nd T20i – 26th November.
3rd T20i – 28th November.
4th T20i – 1st December.
5th T20i – 3rd December. pic.twitter.com/mKaBbJZewU— Mufaddal Vohra (@mufaddal_vohra) July 25, 2023