ODIS

વર્લ્ડ કપ પહેલા ભારત ઓસ્ટ્રેલિયા સાથે રમશે વનડે શ્રેણી, જુઓ સમયપત્રક

pic- firstopost

BCCIએ વર્ષ 2023-24 માટે ઇન્ટરનેશનલ ડોમેસ્ટિક સીઝનનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારતીય ટીમ આ સિઝનમાં 16 આંતરરાષ્ટ્રીય મેચ રમશે, જેમાં પાંચ ટેસ્ટ, ત્રણ વનડે અને આઠ ટી-20 મેચ રમાશે.

ભારતીય ટીમની હોમ સીઝનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સીરીઝથી થશે. ODI વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા 18 થી 28 સપ્ટેમ્બર સુધી ઓસ્ટ્રેલિયા સાથે ત્રણ મેચની ODI સિરીઝ રમશે.

ભારત-ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણીનું સમયપત્રક:

22 સપ્ટેમ્બર- પ્રથમ ODI,  મોહાલી
24 સપ્ટેમ્બર- બીજી ODI, ઈન્દોર
27 સપ્ટેમ્બર- ત્રીજી ODI, રાજકોટ

Exit mobile version