ભારતના પૂર્વ સ્ટાર બેટ્સમેન સુનિલ ગાવસ્કરે મંગળવારે કોરોના સામેની લડાઈમાં 59 લાખ રૂપિયા ડોનેટ કર્યા હતા. ગાવસ્કર ઉપરાંત અત્યારે ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના નંબર 3 ચેતેશ્વર પુજારાએ પણ દાન કર્યું છે. જોકે પુજારાએ દાન કરેલી રકમ જાહેર કરી નથી. અગાઉ રોહિત … Read the rest “સુનિલ ગાવસ્કરે 59 લાખ રૂપિયા તો પુજારાએ કોરોના સામે લડવા ગુપ્ત દાન કર્યું..”
Related posts
Read also