ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ આગામી દિવસોમાં ઈંગ્લેન્ડ સામે શરૂ થઈ રહેલી ટેસ્ટ સીરીઝમાં ટીમ માટે મેદાન પર રમતા જોવા મળશે, પરંતુ અફઘાનિસ્તાન ટી-20 સીરીઝ બાદ શુભમન ગિલ પોતાની વિદાય લેશે.તે મુંબઈમાં પણ સમય વિતાવતો જોવા મળી રહ્યો છે.
દરમિયાન, ગિલ અને સારા તેંડુલકરની એક કારમાં સાથે બેઠેલી તસવીર છેલ્લા કેટલાક કલાકોથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલની બહેન શાહનીલ ગિલ અને સારા તેંડુલકર મોડી રાત્રે મીડિયા દ્વારા કારમાં લોંગ ડ્રાઈવ લેતા જોવા મડી હતી. શાહનીલ ગિલ અને સારા તેંડુલકરના એકસાથે કારમાં બેઠેલા વીડિયો બાદ ઘણા લોકો શુભમન ગિલ અને સારા તેંડુલકરના ડેટિંગના સમાચારની પુષ્ટિ કરતા જોવા મળી રહ્યા છે.
તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર અને ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાના સમાચાર અવારનવાર મીડિયાની હેડલાઈન્સમાં રહે છે.
Sara and Shubman’s sister Shahneel tonight 🥰💓 #SaraTendulkar #ShubmanGill pic.twitter.com/fv37iCNXKa
— T (@Gladlyel) January 20, 2024