હવે બધા જાણે છે કે ન્યુઝીલેન્ડનો યુવા બેટ્સમેન રચિન રવિન્દ્ર ભારતીય મૂળનો ખેલાડી છે. રચિનના માતા-પિતા સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના મોટા પ્રશંસકો હોવાથી તેઓએ તેમના પુત્રનું નામ આ બંનેના સંયોજનથી રાખ્યું હતું.
આ સિવાય રચિને માત્ર પોતાના નામથી જ નહીં પરંતુ તેની બેટિંગથી પણ ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું હતું.
પરંતુ શું તમે જાણો છો કે કિવી ક્રિકેટર રચિન રવિન્દ્રની ગર્લફ્રેન્ડ પ્રેમિલા મોરાર પણ ભારતીય મૂળની છે. પ્રેમિલા મોરાર ખૂબ જ ગ્લેમરસ છે અને તેની તસવીરો અહીં જોઈ શકાય છે.
તમે સોશિયલ મીડિયા પર તેની તસવીરો જોઈ શકો છો. પ્રેમિલા મોરાર હોટ તસવીરો પણ ઘણીવાર રચિન સાથેની તસવીરો શેર કરતી રહે છે. પ્રેમિલા મોરાર ઓકલેન્ડ નજીક એક નાનકડા ગામ પુકેકોહે ઈસ્ટમાં રહે છે. તેના માતા-પિતા પણ ભારતીય મૂળના છે.
Rachin Ravindra Girlfriend pic.twitter.com/kEBLSOwSb9
— Sportsgaliyara (@sportsgaliyara) December 19, 2023
