OFF-FIELD

જુવો વિડિયો: આવી રીતે સચિન તેંડુલકરે 25મી લગ્નની વર્ષગાંઠ ઉજવી

સચિને ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરીને કેપ્સનમાં લખ્યું હતું કે, અમારી 25 મી લગ્નની વર્ષગાંઠ પર આ કેરી કુલ્ફીને બનાવી રહ્યો છું..

હાલ ખેલ જગતમાં સન્નાટો છવાયો છે. તો આવા સમયમાં લાગતું નથી કે કોઈ ક્રિકેટ મેચો થઈ શેક છે. ત્યારે ખિલાડીયો પોતાના ફેન્સ નિરાશ ના થાય તે માટે તેઓ પોતાના સોશિયલ મીડિયા થી લોકોને લુભાવી રહ્યા છે. કોઈ ટીક-ટોક ઉપર તો કોઈ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને તો કોઈ વિડિયો બનાવી ને પોતાના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતાં હોઈ છે.

ત્યારે ભારતીય ભૂતપૂર્વ દિગ્ગજ ખિલાડી સચિન તેંડુલકર હાલ ના સમયમાં સોશિયલ મીડિયા ઉપર સક્રિય થઈને વિડિયો શેર કરતાં હોઈ છે. ત્યારે આજે સચિન અને અંજલિ તેંડુલકરની 25મી લગ્ન વર્ષગાંઠ હોવાથી સચિને તેની પત્નીને સરપ્રાઇજ કરવા માટે એક રેસપી બનાવી ને વિડિયો શેર કર્યો હતો. જેમાં સચિને ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરીને કેપ્સનમાં લખ્યું હતું કે, અમારી 25 મી લગ્નની વર્ષગાંઠ પર આ કેરી કુલ્ફીને બનાવી રહ્યો છું.

Exit mobile version