OFF-FIELD

જુઓ: હરભજન સિંહ પોતાની પત્ની ગીતા બસરાના હાથે મારી ખાતો દેખાયો

ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી હરભજન સિંહે નિવૃત્તિ બાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેવાનું શરૂ કરી દીધું છે. ક્યારેક તે લાઈવ કોમેન્ટ્રી કરતો જોવા મળે છે તો ક્યારેક તે ખેલાડીઓના પ્રદર્શનના વખાણ કરતો જોવા મળે છે.

રાજનીતિમાં પોતાની નવી ઇનિંગ શરૂ કરનાર રાજ્યસભા સાંસદ ભજ્જી એક વીડિયોમાં પત્નીના હતો માર ખાતા જોઈ શકાઈ છે.

હરભજન સિંહ આ દિવસોમાં ક્રિકેટથી દૂર પત્ની ગીતા બસરા સાથે ઘરે સમય વિતાવી રહ્યો છે. તે જ સમયે, ભજ્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટા પર એક રીલ શેર કરી. ખરેખર, ભજ્જી ગુંડે ફિલ્મના ગીત ‘તુને મારી એન્ટ્રી યાર દિલ મેં બાજી બેલે યાર’ સાથે ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે. પરંતુ તેની પત્ની ગીતા બસરાને તેનો ડાન્સ પસંદ નથી આવતો અને તે તેને મારવા લાગે છે.

Exit mobile version