OFF-FIELD

જુઓ: કૃણાલ પંડ્યા અને તેની પત્નીનો ‘ટીપ ટીપ બરસા પાની’ વાળો ડાન્સ 

કૃણાલ પંડ્યાએ પૂણેમાં ઈંગ્લેન્ડ સામે વનડેમાં ડેબ્યુ કર્યું હતું. જોકે ટીમ ઇન્ડિયામાં રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને લીધે તેને વધુ મોકો મળ્યો નહીં. પરતું તે આઈપીએલ અને ડોમેસ્ટીક ક્રિકેટ રમે છે.

ઓફ ફિલ્ડ કૃણાલ અને તેની પત્ની સોશિયલ મીડિયામાં એક્ટીવ રહે છે. તેને એક ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે, જેમાં તે અને તેની પત્ની ‘ટીપ ટીપ બરસા પાની’ સોંગ પર ડાન્સ કરતા નઝરે પડ્યા.

Exit mobile version