OTHER LEAGUES

WPL: હોટેલમાં આવી રીતે ઉજવણી કરતાં જુવો મળ્યા મુંબઈના ખિલાડીઓ

Pic- MI TV

વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝન શરૂ થઈ ગઈ છે. સિઝનની પ્રથમ મેચ ગત સિઝનની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં મુંબઈએ દિલ્હીને 4 વિકેટે હરાવીને લીગની જીત સાથે શરૂઆત કરી છે.

બેંગલુરુમાં રમાઈ રહેલી આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના 172 રનનો ટાર્ગેટ 4 વિકેટ બાકીને મેચ જીતી લીધી. છેલ્લા બોલ પર બેટિંગ કરવા આવેલી સંજનાએ સિક્સર ફટકારીને લીગના 2 પોઈન્ટ મુંબઈના ખાતામાં જમા કરાવ્યા હતા.

જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ હોટેલ પહોંચતા આવી રીતે જીતની ઉજવણી કરી. વીડિયોમાં કેપ્ટન ડાંસ કરતી દેખાઈ રહી છે.

Exit mobile version