BCCIએ વર્ષ 2023-24 માટે ઇન્ટરનેશનલ ડોમેસ્ટિક સીઝનનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારતીય ટીમ આ સિઝનમાં 16 આંતરરાષ્ટ્રીય મેચ રમશે, જેમાં પાંચ ટેસ્ટ, ત્રણ વનડે અને આઠ ટી-20 મેચ રમાશે.
જાન્યુઆરી 2024ની વર્ષની શરૂઆત અફઘાનિસ્તાનથી થશે. આવતા વર્ષે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાનની ટીમ ત્રણ મેચની T20 સિરીઝ રમવા માટે ભારત આવશે. આ શ્રેણી 9 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી રમાશે.
ભારત-અફઘાનિસ્તાન શ્રેણીનું સમયપત્રક:
11 જાન્યુઆરી- પ્રથમ T20 મેચ, મોહાલી
14 જાન્યુઆરી- બીજી T20 મેચ, ઈન્દોર
17 જાન્યુઆરી- ત્રીજી T20 મેચ, બેંગલુરુ
The Home season of Team India in 2023/24:
3 ODIs vs Australia.
5 T20Is vs Australia.
3 T20Is vs Afghanistan.
5 Tests vs England.Mark the dates of Team India's action packed Home season! pic.twitter.com/wA94xj14GB
— CricketMAN2 (@ImTanujSingh) July 25, 2023
