T20 વર્લ્ડ કપ 2022ની મેચ રવિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. ભારત બંને મેચ જીતીને ઉતરી રહ્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ અગાઉની મેચ 104 રનના વિશાળ અંતરથી જીતી હતી.
જોકે લોકોની નજર ભારત પર હશે, જો ભારત આફ્રિકાને હરાવશે તો પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે છે. જુઓ આવી હોઈ શકે છે બંને ટીમનો ની પ્લેઇંગ ઇલેવન.
ભારતની સંભવિત ટીમ: રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ
સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ: ટેમ્બા બાવુમા (સી), ક્વિન્ટન ડોક (wk), રિલે રોસો, ટ્રિસબન સ્ટબ્સ, એડમ માર્કરામ, ડેવિડ મિલર, વેઇન પાર્નેલ, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિક નુરખિયા, તબરેઝ શમસી
પર્થમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર થશે. મોબાઈલ યુઝર્સ આ મેચને Hotstar એપની સાથે JioTV જેવી મોબાઈલ લાઈવ ટીવી એપ્સ પર પણ જોઈ શકે છે.