T-20

ભારત સામેની T20 સિરીઝમાં માટે ઝિમ્બાબ્વે ઉતારી મજબૂત ટીમ, જુઓ

pic- insidesports

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમનું આગળનું પગલું નક્કી થઈ ગયું છે. તે ઝિમ્બાબ્વેની મુલાકાતે જવાની છે. તે 6 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે 5 મેચની T20 શ્રેણી રમશે. ઝિમ્બાબ્વેએ પણ ભારત સામે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં અંતુમ નકવીને જગ્યા આપવામાં આવી છે.

ઝિમ્બાબ્વેની ટીમ:

સિકંદર રઝા (કેપ્ટન), ફરાઝ અકરમ, બ્રાયન બેનેટ, જોનાથન કેમ્પબેલ, તેન્ડાઈ ચતારા, લ્યુક જોંગવે, ઈનોસન્ટ કૈયા, ક્લાઈવ મડાન્ડે, વેસ્લી માધેવર, તદીવનાશે મારુમાની, વેલિંગ્ટન મસાકાડઝા, બ્રાન્ડોન માવુતા, બ્લેસિંગ મુઝારાબાની, ડીયોન, અંતમ નકવી, રિચાર્ડ નગારાવા, મિલ્ટન શુમ્બા.

T20 શ્રેણીનું શેડ્યૂલ:

પ્રથમ T20 મેચ 6 જુલાઈ
બીજી T20 મેચ 7 જુલાઈ
ત્રીજી T20 મેચ 10 જુલાઈ
ચોથી T20 મેચ 13 જુલાઈ

Exit mobile version