T-20હાર બાદ જોસ બટલરે સ્વીકારી પોતાની ભૂલ, કહ્યું- હવે અમે દબાણમાં છીએAnkur Patel—October 26, 20220 ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે સ્વીકાર્યું છે કે તેની ટીમે આયર્લેન્ડ સામે ભૂલ કરી હતી અને હવે T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવવાનું દબાણ છે.... Read more