
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આ સિરીઝમાં કંઈ ખાસ કરી શક્યો નથી…
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી અને તે ફક્ત 205 રનના સ્કોર પર જ આઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડના આ રનોના જવાબમાં બીજા દિવસના લંચ સુધીમાં ભારતીય ટીમે 4 વિકેટના નુકસાન પર 80 રન બનાવ્યા છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આ સિરીઝમાં કંઈ ખાસ કરી શક્યો નથી. શ્રેણીની ચોથી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં પણ તે શૂન્યના સ્કોર પર આઉટ થયો છે. શૂન્ય પર આઉટ થવા પર વિરાટ કોહલીની ટ્વિટર પર મજાક ઉડાવવામાં આવી રહી છે.
કેટલાક ચાહકોએ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની તુલના પણ શૂન્યના સ્કોરની દ્રષ્ટિએ શાહિદ આફ્રિદી સાથે કરી છે અને મનોરંજક મીમ્સ બનાવ્યા છે.
“Virat kohli score 2 ducks in last 4 Innings”
Meanwhile: pic.twitter.com/SOqUsbZ6mY
— unseenRAHUL (@WohiRahulHuu) March 5, 2021
किंग कोहली pic.twitter.com/frgRUFtRO8
— How Dare You Isolated Monk ? (@IsolatedMonk) March 5, 2021
Most ducks as an Indian Test captain:
Virat Kohli – 8*
MS Dhoni – 8#INDvsENG— CricTracker (@Cricketracker) March 5, 2021
Ben Stokes after getting Virat Kohli out on Duck. #INDvENG pic.twitter.com/1hpwqgqIbS
— UrMiL07
(@urmilpatel30) March 5, 2021

(@urmilpatel30)