TEST SERIES

ભૂલથી પણ જોવાનું ન ચૂકતા WTC 2023ની પાંચ અદભુત ક્ષણો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટેની ટેસ્ટ મેચ રમાઈ રહી છે ત્યારે આ મહત્વપૂર્ણ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે એવી અદભુત પાંચ ઘટનાઓ બની છે કે જે દરેક વ્યક્તિએ એક વાર તો જોવી જ જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ટેસ્ટ મેચ દિવસ અને દિવસે એટલી બધી રોમાંચિત બની જઈ રહી છે કે ક્રિકેટ રસીકો કોઈપણ ક્ષણને છોડવા માંગતા નથી ત્યારે અમે તમારા માટે ટેસ્ટ મેચના પ્રથમ દિવસે બનેલી પાંચ અદભુત ઘટનાઓની હાઈલાઈટ લાવ્યા છે જે તમારું મન મોહી લેશે.

Exit mobile version