TEST SERIES

છેવટે વિરાટે કહ્યું, ડબ્લ્યુટીસીની ફાઇનલ માટે રોહિત અને ગિલ ઓપન કરશે, જુવો ટીમ

ડબ્લ્યુટીસીની ફાઇનલ માટે પસંદ થયેલ આ ભારતીય ટીમ ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે…

 

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝિલેન્ડ સામે મંગળવારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે 15 સભ્યોની ટુકડીની જાહેરાત કરી છે. કેએલ રાહુલ ટીમનો ભાગ નથી. બીસીસીઆઈએ ડબ્લ્યુટીસીની ફાઇનલ મેચ માટે 20 માંથી 15 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. જે 5 ખેલાડીઓ છોડી દેવામાં આવ્યા છે તેમાં મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.

ડબ્લ્યુટીસીની ફાઇનલ માટે પસંદ થયેલ આ ભારતીય ટીમ ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. ચોક્કસ આ ટીમની અંતિમ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવવા માટેની ક્ષમતા છે. બંને ટીમોમાં ઘણા વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ છે. આવી સ્થિતિમાં આ મેચ એક રોમાંચક મેચ થવાની સંભાવના છે.

ભારત: વિરાટ કોહલી (કેપ્ચર), રોહિત શર્મા, શુબમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (ઉપ-કેપ્ટન), હનુમા વિહારી, રીષભ પંત, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, વૃદ્ધિમન સહા

Exit mobile version