ભારતે ચોથી ટેસ્ટના અંતિમ દિવસે ઈંગ્લેન્ડને 157 રનથી હરાવીને પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ભારતે ઓવલમાં 50 વર્ષ બાદ જીત મેળવી છે. આ પહેલા, પ્રથમ અને છેલ્લી વખત ભારતે 1971 માં આ મેદાન પર ટેસ્ટ મેચ જીતી હતી. આ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે જીતવા માટે 368 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં યજમાન ટીમ 210 રનમાં સમેટાઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી.ભારતે ચોથી ટેસ્ટના અંતિમ દિવસે ઈંગ્લેન્ડને 157 રનથી હરાવીને પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે.
ભારતે ઓવલમાં 50 વર્ષ બાદ જીત મેળવી છે. આ પહેલા, પ્રથમ અને છેલ્લી વખત ભારતે 1971માં આ મેદાન પર ટેસ્ટ મેચ જીતી હતી. આ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે જીતવા માટે 368 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં યજમાન ટીમ 210 રનમાં સમેટાઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી.
ટીમ ઈન્ડિયા માટે બીજા દાવમાં ઉમેશ યાદવે સૌથી વધુ 3 વિકેટ લીધી, જ્યારે જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને રવિન્દ્ર જાડેજાને 2-2 વિકેટ મળી.ટીમ ઈન્ડિયા માટે બીજા દાવમાં ઉમેશ યાદવે સૌથી વધુ 3 વિકેટ લીધી, જ્યારે જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને રવિન્દ્ર જાડેજાને 2-2 વિકેટ મળી.
પ્લેયર ઓફ ધ મેચ રોહિત શર્માએ મેચ બાદ પોતાની પ્રથમ વિદેશી સદીની વાત કરી હતી. એણે કિધુ, પ્લેયર ઓફ ધ મેચ રોહિત શર્માએ મેચ બાદ પોતાની પ્રથમ વિદેશી સદીની વાત કરી હતી. રોહિતે કહ્યું, ‘હું મેદાન પર વધુ ને વધુ સમય પસાર કરવા માંગતો હતો. આ સદી ઘણી ખાસ હતી. અમે જાણતા હતા કે બીજી ઇનિંગ કેટલી મહત્વની છે. વિરાટે કહ્યું, એક બેટ્સમેન તરીકે અને તે જ સમયે એક ટીમ તરીકે પ્રયત્ન ખૂબ જ મહત્વપૂર્ણ હતો.’હું મેદાન પર વધુ ને વધુ સમય પસાર કરવા માંગતો હતો. આ સદી ઘણી ખાસ હતી. અમે જાણતા હતા કે બીજી ઇનિંગ કેટલી મહત્વની છે. વિરાટે કહ્યું તેમ, એક બેટ્સમેન તરીકે અને તે જ સમયે એક ટીમ તરીકે પ્રયત્ન ખૂબ જ મહત્વપૂર્ણ હતો. આ મારી પ્રથમ વિદેશી સદી છે.આ મારી પ્રથમ વિદેશી સદી છે.
તમને જણાવી દઈએ કે આ મેચમાં શાર્દુલ ઠાકુરનું પ્રદર્શન ઘણું સારું હતું. ખાસ કરીને તેણે બંને ઇનિંગ્સમાં જે રીતે બેટિંગ કરી તે પ્રશંસનીય હતી.તમને જણાવી દઈએ કે આ મેચમાં શાર્દુલ ઠાકુરનું પ્રદર્શન ઘણું સારું હતું. ખાસ કરીને તેણે બંને ઇનિંગ્સમાં જે રીતે બેટિંગ કરી તે પ્રશંસનીય હતી. તેની આ ઇનિંગ્સથી ટીમની જીતમાં ઘણી મદદ મળી.તેની આ ઇનિંગ્સથી ટીમની જીતમાં ઘણી મદદ મળી.
શાર્દુલનું આ સર્વાંગી પ્રદર્શન જોઈને રોહિતે કહ્યું કે, ઠાકુર મારા કરતા વધારે આ પુરસ્કારને લાયક હતો. શાર્દુલનું આ સર્વાંગી પ્રદર્શન જોઈને રોહિતે કહ્યું કે, શાર્દુલ ઠાકુર મારા કરતા વધારે આ પુરસ્કારને લાયક હતો.

