U-60

27 વર્ષીય ભારતીય બોલર તેની ગર્લફ્રેન્ડ રચના સાથે લગ્નનમાં બંધાયો, જુઓ

Pic- onmanorama

એક તરફ જ્યાં ભારતીય ખિલાડી WTCની ફાઇનલ રમી રહ્યા છે ત્યારે બીજી તરફ ઘણાં ક્રિકેટર સગાઈ અથવા લગ્ન કરતાં જોવા મળ્યા. એવા માનો એક ભારતીય ફાસ્ટ બોલેર પ્રસિદ્ધ કૃષ્ણ. 27 વર્ષીય પ્રસિદ્ધ કૃષ્ણનાએ તેની ગર્લફ્રેન્ડ રચના કૃષ્ણા સાથે લગ્નમાં બંધાઈ ગયો છે.  આગાઉ 6 જૂન, 2023 ના રોજ તેને સગાઈ કરી હતી અને માત્ર 2 દિવસ બાદ લગ્ન કર્યા.

તમને જણાવી દઈએ કે, આ વર્ષના ફેબ્રુઆરીમાં સ્ટ્રેસ ફ્રેક્ચરની સર્જરી કરાવી હતી, જેના કારણે પ્રસિદ્ધ IPL 2023ની આખી સિઝન બહાર રહ્યો હતો. જોકે હવે એવું લાગી રહ્યું છે કે, આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર 2023 ODI વર્લ્ડ કપ પહેલા ફિટનેસ પુનઃપ્રાપ્ત કરી શકશે અને ભારતીય ટીમ માટે ઉપળબ્દ રહેશે.

Exit mobile version