ભારતીય ક્રિકેટ ટીમને એશિયા કપમાં મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર બુમરાહ પીઠની ઈજાને કારણે એશિયા કપ T20 ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જોકે તેને ઈજામાંથી બહાર આવવામાં સમય લાગશે.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને કહ્યું- બુમરાહને પીઠમાં ઈજા છે અને તે એશિયા કપમાં નહીં રમે. તે અમારો મુખ્ય બોલર છે અને અમે ઈચ્છીએ છીએ કે તે T20 વર્લ્ડ કપ પહેલા સ્વસ્થ થઈ જાય. અમે તેમને એશિયા કપમાં જોખમ ન લઈ શકીએ.
Notes –
Jasprit Bumrah and Harshal Patel were not available for selection owing to injuries. They are currently undergoing rehab at the NCA in Bengaluru.Three players – Shreyas Iyer, Axar Patel and Deepak Chahar have been named as standbys.
— BCCI (@BCCI) August 8, 2022