U-60

આરામ બાદ જસપ્રીત બુમરાહ હાલ બેંગલોરમાં, આ કારણે એશિયા કપ નહીં રમે

ભારતીય ક્રિકેટ ટીમને એશિયા કપમાં મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર બુમરાહ પીઠની ઈજાને કારણે એશિયા કપ T20 ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જોકે તેને ઈજામાંથી બહાર આવવામાં સમય લાગશે.

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને કહ્યું- બુમરાહને પીઠમાં ઈજા છે અને તે એશિયા કપમાં નહીં રમે. તે અમારો મુખ્ય બોલર છે અને અમે ઈચ્છીએ છીએ કે તે T20 વર્લ્ડ કપ પહેલા સ્વસ્થ થઈ જાય. અમે તેમને એશિયા કપમાં જોખમ ન લઈ શકીએ.

Exit mobile version