સ્કોટલેન્ડમાં ક્રિકેટની ગવર્નિંગ બોડી, ક્રિકેટ સ્કોટલેન્ડના સમગ્ર બોર્ડે જાતિવાદ વિરોધી તપાસ રિપોર્ટના પ્રકાશન પહેલા રાજીનામું આપી દીધું છે. સ્કોટિશ ક્રિકેટમાં જાતિવાદના આરોપોની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેનો રિપોર્ટ સોમવારે પ્રકાશિત કરવામાં આવશે.
સ્કોટલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા માજિદ હકે સ્કાય સ્પોર્ટ્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં આરોપ મૂક્યો હતો કે સ્કોટિશ ક્રિકેટ ‘સંસ્થાકીય રીતે જાતિવાદી’ છે, જેના પગલે તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.
BREAK: The board of Cricket Scotland has resigned with immediate effect. Follows 'devastating' review that found Scottish cricket to be 'institutionally racist. Our report yesterday @SkyNews https://t.co/gTks8ZAFro via @YouTube
— James Matthews (@jamesmatthewsky) July 24, 2022