U-60

રોહિત-વિરાટ-હાર્દિક સહિત તમામ ખેલાડીઓ મોહાલી પહોંચ્યા, જુઓ વીડિયો

શનિવારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા સહિત ખેલાડીઓ મોહાલી પહોંચી ગયા છે. રવિવારે ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ કરવા માટે મોહાલીમાં ઉતરશે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ મેચ 20 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે.

રવિવારે સાંજે ટીમ ઈન્ડિયા મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવા માટે ઉતરશે. ઓસ્ટ્રેલિયાની ટીમે શનિવારથી જ મોહાલીમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

Exit mobile version