U-60

સુપર-4માં પહોંચવાની ખુશીમાં ભારતીય ટીમ દુબઈમાં મસ્તી કરતા જોવા મળી

એશિયા કપ 2022માં પાકિસ્તાન અને હોંગકોંગ જેવી ટીમોને હરાવીને ભારતીય ટીમે સાથે મળીને સુપર-4માં પહોંચવાની ખુશી મનાવી હતી. જ્યારે ટીમ ઈન્ડિયા પાસે આગામી મેચ પહેલા ખાલી સમય હતો, ત્યારે આખી ટીમ આરામ કરવા નીકળી ગઈ હતી.

હવે ટોપની 4 ટીમ એશિયા કપના સુપર-4માં પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે હવે ભારત-પાકિસ્તાનની મેચ કાલે એટલે 4 સપ્ટેમ્બરના રોજ રમાશે.

Exit mobile version