U-60

AusvZim: ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેને પાંચ વિકેટે હરાવ્યું

ઓસ્ટ્રેલિયાએ ઝિમ્બાબ્વે સામેની પ્રથમ વનડે પાંચ વિકેટે જીતીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ઝિમ્બાબ્વેના 201 રનના લક્ષ્યાંકનો પીછો યજમાન ટીમે 33.3 ઓવરમાં પાંચ વિકેટના ભોગે કરી લીધો હતો.

ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. જ્યારે સ્ટીવ સ્મિથે 80 બોલમાં 48 રન અને ગ્લેન મેક્સવેલ 9 બોલમાં 32 રન બનાવીને અણનમ રહ્યા હતા.

Exit mobile version