U-60

બેન સ્ટોક્સે ODI ક્રિકેટને અલવિદા કહ્યું, આફ્રિકા સામે રમશે છેલ્લી મેચ

એક ચોંકાવનારો નિર્ણય લેતા ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. સ્ટોક્સ મંગળવારે (19 જુલાઈ) દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી મેચ રમશે.

31 વર્ષીય સ્ટોક્સે 104 ODI રમી છે અને તે પોતાના હોમ ગ્રાઉન્ડ પર પોતાની ODI કારકિર્દીનો અંત કરશે. બેન સ્ટોક્સની ODI કારકિર્દીની યાદગાર ક્ષણ લોર્ડ્સમાં આયોજિત 2019 વર્લ્ડ કપની ફાઇનલ હતી.

Exit mobile version