U-60

દીપક ચહર તેની પત્ની સાથે ન્યુઝીલેન્ડ પહોંચ્યો! પ્રથમ મેચ 25 નવેમ્બરે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 25 નવેમ્બર શુક્રવારના રોજ વનડે શ્રેણીની પ્રથમ મેચ રમાશે. ટીમમાં સામેલ દીપક ચહર ઓકલેન્ડ પહોંચી ગયો છે. જોકે તે તેની પત્ની સાથે અહીં પહોંચ્યો હતો.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સીરીઝની પ્રથમ મેચ ઓકલેન્ડના ઈડન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. T20 શ્રેણીમાં સામેલ જે ખેલાડીઓ ODI શ્રેણીનો ભાગ છે, તેઓ બુધવારે અહીં પહોંચશે. આ વનડે શ્રેણીમાં ભારતની કમાન શિખર ધવનના હાથમાં રહેશે.

IND vs NZ 1st ODI Live: મેચ શેડ્યૂલ

તારીખ: 25 નવેમ્બર 2022
ટોસ: સવારે 6:30 IST
મેચની શરૂઆત: સવારે 7:00 વાગ્યે IST
સ્ટેડિયમ: ઈડન પાર્ક સ્ટેડિયમ, ઓકલેન્ડ

Exit mobile version