U-60

ધોનીએ પોતાનો જન્મદિવસ ‘4 ડોગ’ સાથે ઉજવ્યો, જુઓ મજેદાર વીડિયો

pic- the indian express

મએસ ધોનીએ પોતાનો જન્મદિવસ તેના 4 ડોગ સાથે ઉજવ્યો. મહેન્દ્ર સિંહ ધોનીએ 7મી જુલાઈએ પોતાનો 42મો જન્મદિવસ ઉજવ્યો. દરેક વ્યક્તિ જાણે છે કે એમએસ બાઇક પ્રેમી છે, જ્યારે તે તેના પાલતુ કૂતરાને પણ ખૂબ પ્રેમ કરે છે.

ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનોમાં ગણાતા ધોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તે પોતાના પાલતુ 4 કૂતરા સાથે કેક કાપી રહ્યો છે.

Exit mobile version